Monday 23 June 2014

સુ-સ્વાગતમ - હાર્દિક સ્વાગત છે - Welcome on nanpannivartao.blogspot.com



 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRnz_QQpsH-w55TFVNspW1BLuNMpNLWg7viUgodQI3PhgueQHvBthJOTjw5tora3uP99luoxxx3O7qQX-pXSAI2JGgB-FG1lKybBT8VvK1rk-FSz2fPdSbuJarT4IRaFKKHb3rGgen-cMb/s1600/camera+man.jpg 
પધારો મિત્રો, સૌ પહેલા તો નાનપનની વાર્તાઓ બ્લોગ પર આપનું હું એડમીન કેતન પ્રજપતિ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરુ છુ.

નાનપનનો મારો ગુજરાતી વર્તાઓ પ્રત્યેનો શોક મને વેબસાઇટ શરુ કરવા પ્રેર્યો. અને હવે હુ તમને સૌ મિત્રોને નાનપનના એક અદભુત સફર પર લઇ જઇ રહ્યો છુ. જ્યા તમને મળશે ગમ્મત બોધપાઠ અને જ્ઞાન. તો મિત્રો તૈયાર થઇ જાઓ નાનપનની અનેરી સફર ફરીથી ખેડવા માટે .

 https://lh6.ggpht.com/0DgT-X85xvLZdI7kwUwP1ztOyCW1iiPaLZtB8NWDlfoMfcKKor3rIZSJvOQlnvhJCzg=w300


કોઇ મહાન વ્યક્તિએ કહેલુ છે કે માનવીનુ ઘઙતર એના નાનપનના સંસ્કાર પરથી ઘઙાય છે પન મારુ હમેશાથી એવુ માનવુ રહ્યુ છે કે નાનપનમા સાંભળેલી વર્તાઓ અને એમાથી મળતો બોધપાઠ મનુશ્યના જીવન ઘઙતર મા એક મોટો ભાગ ભજવે છે.

તો ચાલો મિત્રો નાનપનના અદભુત સફરની ફરી એક વાર શરુઆત કરીએ. હુ અવનવી વાર્તાઓ થકી બોધપાઠ વહેચીશ અને તમારે ગમ્મત સાથેનો બોધ લેવા માટે ફક્ત અહિયા રોજ આવવાનું , વાર્તાઓ વાંચવાની અને તમારા અભિપ્રાય આપવાના, વાર્તા ગમે તો લાઈક કરવાની , બસ આટલું કરશો તો મને થશે કે મને મારી મહેનત નું ફળ મળી ગયુ.


 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQXx_-dr9ojsYavJS9yK_8GgDVXLUm7dXIv9aRw7SaQMM8Jjr2ZBQoNWvI1YO3xcuFdC2zysOL-61rRqqb5GkKEZDicm4PiGjRvknFQXKQA1gfl9ggmU_QcFqQ-A5Z1C2Z5v3VSCksVx6C/s1600/1.jpg
 
તો ચાલો શરૂઆત આજ થી કરો, મને કોમેન્ટ માં કહો કે તમને વેબસાઈટ ગમી કે નહિ ?
 






0 comments:

Post a Comment